ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડરમાં આગ.
ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડરમાં આગ.
Published on: 20th May, 2026

અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે ગેસના બાટલામાં આગ લાગતાં 9-10 જેટલા ટુવ્હીલર બળીને ખાક. વાઈડ એંગલ સામે પાર્કિંગમાં બાઈક, એક્ટિવા અને એલપીજી સિલિન્ડરમાં આગ લાગી. પ્રહલાદનગરની બે ફાયર ટીમ દ્વારા આગ કાબૂમાં લેવાઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી.