પાલીતાણામાં AAP દ્વારા ગટર, ડહોળા પાણી, અને કચરા અંગે તંત્રને રજૂઆત.
Published on: 29th July, 2025
પાલીતાણામાં ગટર ઉભરાવવી, ડહોળું પાણી, કચરાના ઢગલા જેવી સમસ્યાઓ અંગે AAPએ તંત્રને રજૂઆત કરી. લોકો પાસેથી ભીખરૂપી લોકફાળો એકત્ર કરી નગરપાલિકામાં રકમ જમા કરાવવા ગયા પણ અધિકારી ગેરહાજર રહ્યા. પ્રાંત અધિકારીએ ચીફ ઓફિસરને ફોન કરીને પ્રશ્નોનો નિકાલ લાવવા જણાવ્યું અને વહેલી તકે નિરાકરણ લાવવાની બાંહેધરી આપી.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025