અમદાવાદના સાયન્સ સીટી ગાર્ડનમાં યુવકને રોકતા સિનિયર સિટીઝનને ધમકી
અમદાવાદના સાયન્સ સીટી ગાર્ડનમાં યુવકને રોકતા સિનિયર સિટીઝનને ધમકી
Published on: 30th August, 2026

અમદાવાદના સોલા સાયન્સ સીટી વિસ્તારમાં સરદાર પટેલ ગાર્ડનમાં વાંધાજનક હરકત કરતા યુવકને રોકતા સિનિયર સિટીઝન પરિવારના સભ્યોને યુવકે ધમકી આપી હતી. આ ઘટના બાદ યુવક ૧૦ થી ૧૫ લોકો સાથે પાછો આવી સિનિયર સિટીઝનોને ડરાવી હતી. આ અંગે બોડકદેવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ત્રણ આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. અન્ય આરોપીઓ શોધખોળ ચાલુ છે.