અમદાવાદમાં ઢળતી સાંજનો મનોરમ્ય નજારો
અમદાવાદમાં ઢળતી સાંજનો મનોરમ્ય નજારો
Published on: 21st July, 2026

સૂર્યાસ્ત સમયે અમદાવાદના આકાશમાં એક અભ્દુત દ્વશ્ય સર્જાયું છે. ઢળતા સૂરજની સોનેરી રોશની વચ્ચે સ્ટ્રીટ લાઈટના થાંભલા પર વિરામ લેતા પક્ષીઓ દિવસભરની ધમાલ પછી કુદરત અને આધુનિકતાના આશાંત મિલને સંધ્યાકાળની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે.