ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલની બહેન શહનીલ ગિલ 'ધ ટ્રેટર્સ 2'માં ડેબ્યુ કરશે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલની બહેન શહનીલ ગિલ 'ધ ટ્રેટર્સ 2'માં ડેબ્યુ કરશે.
Published on: 02nd August, 2026

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલની બહેન શહનીલ ગિલ હવે OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા માટે તૈયાર છે. શહનીલ ગિલ લોકપ્રિય રિયાલિટી શો "The Traitors 2"માં જોવા મળશે, જ્યાં તે માઈન્ડ ગેમ રમતી જોવા મળશે. શુભમન ગિલની સૌથી મોટી સપોર્ટર તરીકે જાણીતી શહનીલ, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ગ્લેમરસ ફોટોઝ વાયરલ થાય છે. તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે અને કેનેડામાં કોર્પોરેટ પ્રોફેશનલ તરીકે કામ કર્યું છે.