પ્રિયદર્શન-અક્ષય કુમાર: ભારતીય સિનેમાનું સુપરહિટ કોમેડી કોમ્બિનેશન
પ્રિયદર્શન-અક્ષય કુમાર: ભારતીય સિનેમાનું સુપરહિટ કોમેડી કોમ્બિનેશન
Published on: 17th April, 2026

અક્ષય કુમાર અને પ્રિયદર્શન 16 વર્ષ પછી સાથે આવી રહ્યા છે. પ્રિયદર્શન મલયાલમ સિનેમાના પાવરફુલ ફિલ્મમેકર છે. તેમની કોમેડી જેનર દર્શકોને પસંદ છે. 2010માં 'ખટ્ટા મીઠ્ઠા' પછી સફળતા ન મળી. 'હેરાફેરી'થી શરૂઆત થઈ, જે રામોજી રાવ સ્પીકિંગની રિમેક હતી. 'ગરમ મસાલા', 'ભાગમભાગ', 'ભુલભુલૈયા' જેવી હિટ ફિલ્મો આપી. હવે 'ભૂત બંગલા' ફિલ્મ સાથે આવી રહ્યા છે.