પંચમહાલ જિલ્લામાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષી કાર્યશાળા યોજાઈ
પંચમહાલ જિલ્લામાં સ્વતંત્રતા પર્વને અનુલક્ષી કાર્યશાળા યોજાઈ
Published on: 06th August, 2026

ગુજરાત ભાજપ દ્વારા આગામી સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને ઘર ઘર ત્રિરંગા અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગોધરા સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે જિલ્લા કાર્યશાળા યોજાઈ હતી. કાર્યશાળામા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ તેમજ મહામંત્રી કુલદીપ સિંહ સોલંકીએ આપી હતી.