Menu
દીકરીએ દરિયામાં માતાની રાખ વિસર્જિત કરી, 12 કલાકમાં બોટલ ફરતી આવી, પરિવાર આઘાતમાં
દીકરીએ દરિયામાં માતાની રાખ વિસર્જિત કરી, 12 કલાકમાં બોટલ ફરતી આવી, પરિવાર આઘાતમાં
Published on: 08th June, 2025

UKની કારા મેલિયાએ પોતાની અધૂરી ઇચ્છા પૂરી કરવા માટે તેમની માતાની રાખ દરિયામાં વિસર્જિત કરી. આ રાખ સાથે એક ઇમોશનલ લેટર બોટલમાં મૂકાયો હતો. આશ્ચર્યજનક રીતે આ બોટલ 12 કલાકમાં દરિયામાં ફરતી ફરતી પાછી આવી હતી. આ ઘટનાએ પરિવારને આઘાતમાં મૂકી દીધું છે અને આ કિસ્સો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ ગયો છે.