વિજયનગરમાં ખાનગી ડેરી આગળ નજીવી બાબતે ઝઘડો થયો.
વિજયનગરમાં ખાનગી ડેરી આગળ નજીવી બાબતે ઝઘડો થયો.
Published on: 09th April, 2026

વિજયનગરમાં PRIVATE ડેરી પાસે આઠ લોકોએ હથિયારો સાથે યુવાન પર હુમલો કર્યો. સાહીલ કટારા છાસ લેવા ઉભો હતો ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી, પાઈપથી માર માર્યો, બાઈક તોડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી.