માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા.
માલણપુર ગામના ચામુંડા માતાજીના મઢમાં તસ્કરો ત્રાટક્યા.
Published on: 20th May, 2026

ભાવનગરના રાણપુર તાલુકાના માલણપુર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા ઇસમે લોખંડની જાળીના દરવાજા વાટે પ્રવેશ કરી માતાજીના મઢમા રહેલ બે ચાંદીના ૫૦૦ ગ્રામના છત્તર પૈકી એક ચાંદીના છત્તર મળી કુલ રૂ. ૧૨૦૦૦૦ ના છત્તરની ચોરી કરી નાસી છૂટયો હતો.