સચિન GIDC પાસે અકસ્માતમાં BMW ગટરના ઢાંકણા સાથે અથડાતા વેપારીની પત્નીનું મોત.
સચિન GIDC પાસે અકસ્માતમાં BMW ગટરના ઢાંકણા સાથે અથડાતા વેપારીની પત્નીનું મોત.
Published on: 12th April, 2026

સચિન GIDC નાકા પાસે પુરપાટ BMW ગટરના ઢાંકણા સાથે અથડાતા અકસ્માત થયો. 100ની સ્પીડે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ દુર્ઘટના બની. કારમાં સવાર ઉન વેપારી અને તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થતા પત્નીનું મોત થયું. વેપારીની હાલત નાજુક છે. પોલીસે તપાસ શરૂ કરી છે. એરબેગ ખુલવા છતાં ગંભીર ઈજા થઈ.