Menu
કાર ચાલકે 100 કિમી પ્રતિ કલાકથી વધારે ગતિ પર ગુટખા થૂંકવા માટે દરવાજો ખોલ્યો, જેના કારણે ગાડી પલટી ગઈ અને દુર્ઘટના થઈ ગઈ હતી.
કાર ચાલકે 100 કિમી પ્રતિ કલાકથી વધારે ગતિ પર ગુટખા થૂંકવા માટે દરવાજો ખોલ્યો, જેના કારણે ગાડી પલટી ગઈ અને દુર્ઘટના થઈ ગઈ હતી.
Published on: 04th June, 2025

જૈકી ગેહી રવિવારની મોડી રાત્રે એક પાર્ટીમાં ગયો હતો અને રાતના લગભગ 1.30 વાગ્યે પોતાના દોસ્ત આકાશ ચંદાનીને લેવા માટે બોલાવ્યો. આકાશ પંકજ છાબડા સાથે ઈનોવામાં આવ્યો હતો. ગાડી ચાલતી વખતે જૈકે ગુટખા ખાઈને થૂંકવાના ચક્કરમાં ગાડીનો દરવાજો ખોલ્યો, જેના કારણે ગાડી 100ની સ્પીડમાં હવામાં ઉડી ગઇ. આ બનાવમાં કોઈ જાનહાની ના થવાની રિપોર્ટ આવ્યો છે.