વડોદરાના ગોત્રીમાં કથા સ્થળે પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ.
વડોદરાના ગોત્રીમાં કથા સ્થળે પરવાનગી વગર રાઇડ્સ રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ.
Published on: 09th April, 2026

વડોદરાના ગોત્રી વિસ્તારમાં કથાના સ્થળે પરવાનગી વગર રાઇડ્સ રાખવા બદલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ અગ્નિકાંડ બાદ ગેમ ઝોન અને રાઇડ્સ માટે નવા નિયમો બન્યા હતા, જેમાં પોલીસ કમિશનરની પરવાનગી જરૂરી હતી. ગોત્રીના કલાનગરી ગરબા ગ્રાઉન્ડમાં હનુમાન ચરિત્ર કથામાં આ રાઇડ્સ રાખવામાં આવી હતી.