મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
રાજકોટ: કાંગશિયાળી ચોકડી પાસે બિલ્ડિંગો વચ્ચે ગેરકાયદે કચરાના ડમ્પિંગ યાર્ડથી લોકો ત્રાહિમામ
દિવ્ય ભાસ્કર આજે મારું ગુજરાત

રાજકોટ: કાંગશિયાળી ચોકડી પાસે બિલ્ડિંગો વચ્ચે ગેરકાયદે કચરાના ડમ્પિંગ યાર્ડથી લોકો ત્રાહિમામ

રાજકોટના કાંગશિયાળી ચોકડી નજીક 80 ફૂટ રોડ પર રૂડા હેઠળ આવતા વિસ્તારમાં ગેરકાયદે કચરાનું ડમ્પિંગ યાર્ડ ધમધમી રહ્યું છે. રહેણાંક સોસાયટીઓની મધ્યમાં કચરો ઠાલવાતા 10,000થી વધુ નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે. હોટેલ સંચાલકો અને ટિપરવાન દ્વારા રાત્રિના સમયે કચરો ઠાલવવામાં આવે છે. શિવાલિક સ્કૂલ નજીક હોવાથી બાળકો પણ પ્રદૂષિત હવામાં શ્વાસ લેવા મજબૂર છે. રહીશોએ કલેક્ટર અને GPCBને લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર