Vapi: ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનોમાં આગ, 30+ ગોડાઉનો ઝપેટમાં; ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.
Vapi: ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનોમાં આગ, 30+ ગોડાઉનો ઝપેટમાં; ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.
Published on: 30th March, 2026

Vapiના ડુંગરી ફળિયામાં ભંગારના ગોડાઉનોમાં આગ લાગતા અફરાતફરી મચી. 30થી વધુ ગોડાઉનો ઝપેટમાં આવી ગયા. ફાયર વિભાગે 'બ્રિગેડ કોલ' જાહેર કરી 10 જેટલી ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાની ટળી. વાપી GIDCનો વેસ્ટ મટીરીયલ સંગ્રહિત હોવાથી આગ ઝડપથી પ્રસરી, લાખોનું નુકસાન થયું. પ્લાસ્ટિક અને જ્વલનશીલ કચરાના કારણે આગ વિકરાળ બની.