પરિવારજનો સૂતા હતા ત્યારે ૬.૨૮ લાખની મતાની ચોરી.
પરિવારજનો સૂતા હતા ત્યારે ૬.૨૮ લાખની મતાની ચોરી.
Published on: 09th April, 2026

અમદાવાદના અમરાઇવાડીમાં રબારી કોલોની પાસે બનેલી ઘટના. વેપારી પરિવાર ઉપરના માળે સૂતો હતો ત્યારે તસ્કરોએ ત્રાટકીને મકાન અને તિજોરીના તાળાં તોડ્યા. રોકડા ૧ લાખ અને સોનાના દાગીના મળીને કુલ ૬.૨૮ લાખની મતાની ચોરી થઇ. અમરાઇવાડી પોલીસે FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.