વડોદરામાં ૬૪ ગુનાઓ કરનાર અસલમ બોડીયાની જામીન અરજી રદ.
વડોદરામાં ૬૪ ગુનાઓ કરનાર અસલમ બોડીયાની જામીન અરજી રદ.
Published on: 09th April, 2026

હત્યા, અપહરણ અને ખંડણી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અસલમ બોડીયાએ ગુજસીટોકના કેસમાં ૩૦ દિવસ માટે વચગાળાના જામીન માંગતા કોર્ટે અરજી નામંજૂર કરી. ન્યાયાધીશે હાઈકોર્ટના અગાઉના આદેશને ટાંકીને જણાવ્યું કે આરોપીનું વર્તન જેલ કે કોર્ટમાં યોગ્ય નથી અને તેણે કોર્ટના એક કર્મચારીને ધમકી પણ આપી હતી.