આર્મી જવાન પર દુષ્કર્મનો આરોપ, લગ્નની લાલચ આપી યુવતીને તરછોડી.
આર્મી જવાન પર દુષ્કર્મનો આરોપ, લગ્નની લાલચ આપી યુવતીને તરછોડી.
Published on: 01st May, 2026

સોશિયલ મીડિયાથી શરુ થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી, જ્યાં આર્મીના જવાન સંજય બચુ મકવાણાએ 27 વર્ષીય યુવતીને 'તું મારી પત્ની છે' કહી વિશ્વાસમાં લીધી. લગ્નના વચન હેઠળ શારીરિક સંબંધો બાંધ્યા બાદ, યુવતીએ લગ્ન માટે દબાણ કરતા જવાન તેને તરછોડી દીધી. આર્મીના જવાનને પીડિત યુવતીએ બુલેટ ગિફ્ટમાં આપ્યું હતું. આ ફરિયાદ બાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.