થરાદ: ચર્ચાસ્પદ મામલતદાર કેસના આરોપીનું જેલમાં બીમારીથી મૃત્યુ.",
થરાદ: ચર્ચાસ્પદ મામલતદાર કેસના આરોપીનું જેલમાં બીમારીથી મૃત્યુ.",
Published on: 05th March, 2026

બનાસકાંઠાના થરાદ જેલમાં ખંડણી કેસના આરોપી માનસિંગ દરજીનું પાલનપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. Mamlatdar ને blackmail કરવાના આરોપસર ધરપકડ થઈ હતી. તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. પોલીસ તપાસ ચાલુ. Rajkot હાઇવે પર હિટ એન્ડ રન કેસ પણ પ્રકાશમાં આવ્યો.",