જેતપુરમાં TEXTILE મિલમાંથી 93 LPG સિલિન્ડર જપ્ત.
જેતપુરમાં TEXTILE મિલમાંથી 93 LPG સિલિન્ડર જપ્ત.
Published on: 09th April, 2026

જેતપુરમાં TEXTILE મિલમાંથી 93 LPG સિલિન્ડર કબજે, મિલ માલિક અને ગેસ એજન્સીના સંચાલક સામે ગુનો નોંધાયો. જ્યાંથી LPG સિલિન્ડર આવ્યા તે મહાદેવ ગેસ એજન્સીનું ગોડાઉન સીઝ કરાયું. બાતમીના આધારે SOGએ કાર્યવાહી કરી, બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી.