અમદાવાદ: AMCમાં નોકરીના નામે છેતરપિંડી કરતું દંપતી ઝડપાયું, 82 લાખથી વધુની ઠગાઇ આચરી.
Published on: 10th July, 2025
અમદાવાદમાં AMCમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતા પતિ-પત્ની પકડાયા. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ 82 લાખથી વધુની ઠગાઇ આચરી છે. પોલીસે દંપતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. Amisha Vitthalpara અને Dharmendra Vitthalpara ની ધરપકડ થઇ છે.

Published on: July 10, 2025
Published on: 30th July, 2025