Ahmedbaad:રાયપુર ચાર રસ્તા પર મહિલા સહિત ત્રણ લોકોએ ટીઆરબી અને મહિલા પોલીસ
Published on: 02nd July, 2025
રાયપુર ચાર રસ્તા પાસે TRB જવાને સાઇડ બંધ હોવાથી એક ટુ-વ્હીલર ચાલકને રોક્યો, જેના કારણે તે ઉશ્કેરાયો અને ગાળો બોલીને જતો રહ્યો. થોડીવાર પછી, તે અને એક મહિલા પાછા આવ્યા અને મહિલા પોલીસ કોન્સ્ટેબલને માર મારવાનું શરૂ કર્યું. આ ઘટના દાણીલીમડા K division ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે રાહુલ ચુનારા, જાગૃતિ ચુનારા અને વિપુલ ચુનારા સામે ફરિયાદ નોંધી છે. ઇજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Published on: July 02, 2025
Published on: 30th July, 2025