Ahmedabad:નરોડામાં ટીઆરબી જવાનને AMCમાં SIની નોકરી અપાવવાનું કહી ઠગે 30હજાર પડાવ્યા
Ahmedabad:નરોડામાં ટીઆરબી જવાનને AMCમાં SIની નોકરી અપાવવાનું કહી ઠગે 30હજાર પડાવ્યા
Published on: 02nd July, 2025

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં ચાર ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે, જેમાં કુલ રૂ. 7.40 લાખની છેતરપિંડી થઈ છે. નરોડામાં AMC માં નોકરી અપાવવાના બહાને રૂ. 30 હજાર પડાવ્યા, દરિયાપુરમાં વેપારીને રૂ. 6.15 લાખનો મરચાનો માલ આપીને પૈસા ચૂકવ્યા વગર ઠગાઈ કરી, દાણીલીમડામાં રિસોર્ટ બુકિંગ અને કેશબેકની લાલચ આપીને રૂ. 64 હજાર પડાવ્યા, અને સરદારનગરમાં લોન અપાવવાના બહાને રૂ. 31 હજાર પડાવ્યા. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં અલગ અલગ Modus Operandi નો ઉપયોગ થયો છે.