Ahmedabad:દાણીલીમડા પાસે PWDના ઢાળ પાસે બાંકડા પર બેઠેલા આધેડને ટ્રકે અડફેટે લેતાં
Ahmedabad:દાણીલીમડા પાસે PWDના ઢાળ પાસે બાંકડા પર બેઠેલા આધેડને ટ્રકે અડફેટે લેતાં
Published on: 02nd July, 2025

દાણીલીમડામાં, P.W.D. ઢાળ પાસે બાંકડા પર બેઠેલા રઈશખાન નામના એક 42 વર્ષીય વ્યક્તિને પુરઝડપે આવતી ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ટ્રકચાલક ભાગવા જતા બે કાર, એક એક્ટિવા અને થાંભલાને ટક્કર મારી. K Division Traffic Policeએ ટ્રકચાલક અવધેશકુમાર દુબેની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે વરસાદના કારણે દેખાતું ન હોવાથી સાઇડમાં લેવા જતા અકસ્માત થયો હતો.