UK Citizenship Policy: યુકેમાં નાગરિકતા મેળવવાનું બનશે વધુ મુશ્કેલ, થશે મોટા ફેરફાર
Published on: 13th May, 2025
વર્તમાન સમયમાં વિદેશમાં જવાનો પ્રમાણ વધી રહ્યો છે, ખાસ કરીને અમેરિકા, કેનેડા અને યુકે જેવા દેશોમાં. પરંતુ UKમાં નાગરિકતા મેળવવી હવે સરળ નહીં રહેશે. પીએમ કીર સ્ટાર્મરે નવી નાગરિકતા નીતિ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી છે, જેમાં નાગરિકતા મેળવવા માટે 10 વર્ષ UKમાં રહેવું જરૂરી થશે. નવી નીતિ ઈમિગ્રેશનમાં કડક નિયંત્રણ લાવવા માગે છે અને સામાજિક અને આર્થિક વિકાસમાં ફાળો આપનારાઓને પ્રાધાન્ય આપશે. સાથે જ વિઝા નિયમોમાં પણ મોટા ફેરફાર આવનાર છે.

Published at: May 13, 2025
Read More at સંદેશ