રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસના 2 નેતાઓના રાજીનામાં: કારણ જાણો.
Published on: 29th July, 2025
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ, આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયા અને વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ રાજીનામાં આપ્યા. લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આ ઘટના કોંગ્રેસ માટે આંચકા સમાન છે. Gujarat Congress માં આંતરિક કલહ હોવાની ચર્ચા છે.

Published on: July 29, 2025
Published on: 30th July, 2025