Menu
Today News Live Updates: રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે ભૂજ એરબેઝની મુલાકાત
Today News Live Updates: રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે ભૂજ એરબેઝની મુલાકાત
Published on: 16th May, 2025

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 16 May 2025 મુજબ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ગુજરાતના ભૂજ એરબેઝની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત બે દિવસીય છે, જેમાં તેઓ શુક્રવાર અને શનિવારના રોજ એરબેઝની સ્થિતિ અને સુરક્ષા ૫રિસ્થિતિની સમીક્ષા કરશે. આ દરમિયાન વિવિધ સુરક્ષા સંબંધી મુદ્દાઓનું નિરીક્ષણ અને સમર્થન કરવામાં આવશે.