ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્યને લીધે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્યને લીધે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે.
Published on: 04th February, 2026

રેલવે મુસાફરોને વિનંતી છે કે આ ફેરફારો ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. તા. 05.02.2026ની 79435/79436 સાબરમતી–પાટણ ડેમુ રદ્દ, 20959/20960 વલસાડ-વડનગર express ગાંધીનગર-વડનગર વચ્ચે રદ્દ. 19032/19412 એક્સપ્રેસ મહેસાણા-કટોસણ રોડ થઇ કલોલ જશે.