Jammu Kashmir: પહલગામના 3 પાકિસ્તાની આતંકીઓના પોસ્ટર લાગ્યા, 20 લાખનું ઇનામ જાહેર
Published on: 13th May, 2025
જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં સંડોવાયેલા ત્રણ પાકિસ્તાની આતંકીઓના ફોટા અને પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ આતંકીઓનું નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે અને તેમની ઓળખ માટે 20 લાખ રૂપિયાનો ઇનામ નક્કી થયો છે. આ મામલે સુરક્ષા એજન્સીઓ સતત તપાસ અને કાર્યવાહી કરી રહી છે. આ હુમલામાં 26 હિન્દુ પ્રવાસીઓ જીવ ગુમાવ્યાં હતાં. મહત્ત્વનું છે કે ભારત સરકારે આ હુમલાના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' ચલાવી પાકિસ્તાનમાં પ્રહાર કર્યા અને તેણે યુદ્ધવિરામની સહમતિ પણ મેળવી.

Published at: May 13, 2025
Read More at સંદેશ