Menu
Morbi: ફરજ પરથી ઘરે ફરોતી PSIને ટ્રક ચાલકે ટક્કર મારતાં મોત
Morbi: ફરજ પરથી ઘરે ફરોતી PSIને ટ્રક ચાલકે ટક્કર મારતાં મોત
Published on: 13th May, 2025

મોરબીમાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા PSI બી.આર. જાડેજા એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુડીયા ગામના નજીક એક ટ્રક ચાલકે તેમને અડફેટે લીધા. ટ્રકનું ટાયર PSIના શરીર પર ફરી વળ્યું હતું, જેના કારણે તેઓ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ટ્રક ચાલક ઘટનાની જગ્યાએથી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતાં મોરબી પોલીસ અને અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને PSIના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ બેહદ તપાસ કરી ફારાર ચાલકની પકડમાં લાગી છે.