‘લાખો ચાહકો આવી શકે છે, વ્યવસ્થા કરવી મુશ્કેલ બનશે…’, RCB ની ઉજવણીને લઈ DCPની ચેતવણી છતા પરવાનગી કેમ અપાઈ?
Published on: 08th June, 2025
બેંગલુરુ સ્ટેમ્પેડ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની જીત પછી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના કેસમાં એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. DCP દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી કે લાખો ચાહકો આવી શકે છે અને વ્યવસ્થા મુશ્કેલ હોઈ શકે છે. તેમ છતાં, પરવાનગી આપવામાં આવી જેનાથી આ દુર્ઘટના બની હતી.

Published at: June 08, 2025
Read More at Indian Express ગુજરાતી