સોનમ રઘુવંશી: નવો વળાંક રાજા રઘુવંશી કેસમાં, પત્ની સોનમએ કરાવી હતી પતિની હત્યા
Published on: 09th June, 2025
રાજા રઘુવંશીનો ખાડામાંથી મૃતદેહ મળ્યો અને પછી તેમની પત્ની સોનમને યૂપીના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ટ્વીટ દ્વારા આ વાત જાહેર કરી છે. અત્યાર સુધીની તપાસમાં એવી શક્યતા સામે આવી છે કે સોનમે જ પોતાની પતિની હત્યા કરાવી હશે. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Published at: June 09, 2025
Read More at Indian Express ગુજરાતી