India-Pak: After India's Objection, US Steps Back and Urges Direct Dialogue Between Both Countries
Published on: 15th May, 2025
US State ડિપાટમેન્ટ એ વોશિંગ્ટનનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે તે ઇન્ડિયા અને પાકોસ્તાન વચ્ચે સીધી વાતચીત ને આધાર કરે છે. USએ શાંતિ માટે નરેન્દ્રમોદી અને પાકિસ્નાતાન PM શાહબાઝ શરીફ ની પ્રશંસા પણ કરી છે. આથી, US એ બંને દેશોને યુદ્ધવિરામ અને સંતુલિત વાતચીત દ્વારા શાંતિનાં રસ્તા અપનાવવાનું સૂચન કર્યું છે, અને ઇન્ડિયાના વિરોધના કારણે પોતાનું અગાઉ સખત નજરીયો બદલાવ્યો છે.

Published at: May 15, 2025
Read More at Indian Express ગુજરાતી