Goa સરકારનો કડક કાયદો: બાળકો માટે Social Media 'No Entry' કરવાનો વિચારણા હેઠળ.
Goa સરકારનો કડક કાયદો: બાળકો માટે Social Media 'No Entry' કરવાનો વિચારણા હેઠળ.
Published on: 30th January, 2026

Goa સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે Social Media પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. ફ્રાન્સ અને Australiaમાં પણ આવો પ્રતિબંધ છે. બાળકોમાં Social Mediaનો ક્રેઝ વધતા આ નિર્ણય લેવાઈ શકે છે. Madras High Courtએ પણ કેન્દ્ર સરકારને આ અંગે સૂચન કર્યું હતું. સરકાર માને છે કે Social Mediaની બાળકોના મન અને વર્તન પર નકારાત્મક અસર પડે છે. આ કાયદાથી બાળકોને મોબાઈલના વ્યસનથી બચાવી શકાશે.