Menu
કર્નલ સોફિયા ખુરેશી  વિરુદ્ધ ટિપ્પણી અંગે વિજય શાહને સુપ્રીમ કોર્ટની નોટિસ
કર્નલ સોફિયા ખુરેશી વિરુદ્ધ ટિપ્પણી અંગે વિજય શાહને સુપ્રીમ કોર્ટની નોટિસ
Published on: 15th May, 2025

કર્નલ સોફિયા ખુરેશી મુદામા વિજય શાહે એમપી હાઈકોર્ટના આદેશનો વિરોધ સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો. તેમને ધરપકડથી બચવા હાઈકોર્ટના આદેશ પર તાત્કાલિક સુનાવણીની માંગ હતી. સુપ્રીમ કોર્ટ આવતીકાલે તેમના કેસની સુનાવણી કરશે અને વિજય શાહને ટિપ્પણી કરવા અંગે ફટકાર્યો છે.