અમદાવાદ: 450થી વધુ TECHNICAL કોલેજોની ફી ઓછી વધશે; 5%થી વધુ ફી માંગનાર કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે.
અમદાવાદ: 450થી વધુ TECHNICAL કોલેજોની ફી ઓછી વધશે; 5%થી વધુ ફી માંગનાર કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે.
Published on: 30th January, 2026

રાજ્યની 450થી વધુ ખાનગી TECHNICAL કોલેજોની ફીમાં 5%થી ઓછો વધારો થશે. 0-5% વધારો માંગનારાઓએ એફિડેવિટ રજૂ કર્યા છે. 5%થી વધુ ફી વધારા માટે ફેબ્રુઆરીમાં દરખાસ્ત મંગાવાશે. FRC દ્વારા ડિગ્રી ENGINEERING, ડિપ્લોમા ENGINEERING, ફાર્મસી, MBA, MCA, ARCHITECTURE સહિતના કોર્સની ફી નક્કી કરવાની કાર્યવાહી શરૂ. કોલેજોને SOP જાહેર કરાઈ, મુદત 19 જાન્યુઆરી સુધી લંબાવાઈ.