TikTok નો કમાલ: ByteDance ના ઝાંગ યિમિંગ બન્યા એશિયાના બીજા સૌથી ધનિક, અંબાણીને પાછળ છોડ્યા
TikTok નો કમાલ: ByteDance ના ઝાંગ યિમિંગ બન્યા એશિયાના બીજા સૌથી ધનિક, અંબાણીને પાછળ છોડ્યા
Published on: 04th June, 2026

તાજેતરમાં જાહેર થયેલી એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં મોટો બદલાવ આવ્યો છે. 'બાઇટડાન્સ' (ByteDance) ના સહ-સ્થાપક ઝાંગ યિમિંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો મેળવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, ઝાંગની નેટવર્થ $92.8 બિલિયન છે, જ્યારે અંબાણીની નેટવર્થ $86.4 બિલિયન છે. આ વૃદ્ધિ TikTok અને Doubao ની લોકપ્રિયતાને કારણે થઈ છે, જેણે ઝાંગની સંપત્તિમાં નોંધપાત્ર વધારો કર્યો છે.