સેમસંગના ચાહકો માટે મોટા સમાચાર!
સેમસંગના ચાહકો માટે મોટા સમાચાર!
Published on: 26th May, 2026

સેમસંગ તેની આગામી 'Galaxy Unpacked' ઇવેન્ટ 22 જુલાઈના રોજ લંડનમાં યોજશે. આ ઇવેન્ટમાં Galaxy Z Fold 8 અને Galaxy Z Flip 8 જેવા નેક્સ્ટ જનરેશન ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ લોન્ચ થશે. આ સાથે Galaxy Watch 9 અને Galaxy Watch Ultra 2 પણ રજૂ થશે. નવા ફોલ્ડેબલ ફોનમાં Galaxy AIના એડવાન્સ ફીચર્સ, Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર (Fold 8), 200MP કેમેરા (Fold 8) અને S-Pen સ્લોટ (Fold 8) જેવી સુવિધાઓ હશે. Flip 8 માં Exynos પ્રોસેસર અને 50MP કેમેરા હશે. આ ઇવેન્ટ પ્રીમિયમ ટેક્નોલોજીના શોખીનો માટે ઉત્સાહજનક રહેશે.