રાહુલ ગાંધીનો મોટો દાવો: ૧ વર્ષમાં મોદી નહીં રહે PM, આવશે આર્થિક સુનામી!
રાહુલ ગાંધીનો મોટો દાવો: ૧ વર્ષમાં મોદી નહીં રહે PM, આવશે આર્થિક સુનામી!
Published on: 03rd June, 2026

રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર ચોંકાવનારા દાવા કર્યા છે. તેઓએ જણાવ્યું કે આગામી ૧ વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે નહીં રહે. તેમણે દેશમાં ભયંકર 'આર્થિક સુનામી' આવવાની અને સરકારી સંસ્થાઓમાં મોટા અધિકારીઓ બળવો કરી રહ્યા હોવાની વાત કહી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે આદિવાસીઓના હક્કો અને ભાજપ-RSS પર પણ પ્રહાર કર્યા. દેશની આર્થિક સુરક્ષા વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે અને મોટી આર્થિક કટોકટી આવવાની છે.