Menu
ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને તાજેતરના રેટ
ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને તાજેતરના રેટ
Published on: 05th June, 2025

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે જેનું સીધું અસર ભારતીય બજાર પર પડે છે. આજના દિવસના હિસાબે અમદાવાદ, વડોદરા સહિત ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની વિગતો આપવામાં આવી છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેટલો છે તે પણ આ માહિતીમાં સમાવિષ્ટ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે અને ભારતની ઓઇલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.