ફ્લાઇટમાં ઇન્ટરનેટ વગર પેમેન્ટ: HDFC બેંકની નવી સુવિધા
ફ્લાઇટમાં ઇન્ટરનેટ વગર પેમેન્ટ: HDFC બેંકની નવી સુવિધા
Published on: 24th September, 2026

હવે વિમાન પ્રવાસ દરમિયાન ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવે ડિજિટલ પેમેન્ટમાં સમસ્યા નહીં આવે. HDFC બેંક, RBI ની CBDC નો ઉપયોગ કરીને, મુસાફરોને ફ્લાઇટમાં ઑફલાઇન Digital Rupee થી પેમેન્ટ કરવાની સુવિધા આપશે. આ માટે વિશેષ POS device પર કામ ચાલી રહ્યું છે. HDFC બેંકનું Digital Rupee Wallet હવે BHIM UPI સાથે Integrate થશે, જેનાથી ગ્રાહકો સરળતાથી ચુકવણી કરી શકશે. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સને સીધા Digital Rupee માં Redeem કરવાની સુવિધા પણ મળશે. કોર્પોરેટ ગ્રાહકો માટે Digital Rupee પોર્ટલ અને ગિફ્ટ વાઉચર્સ પણ રજૂ કરાશે.