Union Budget 2026: દેશનું પ્રથમ બજેટ કેટલા કરોડનું હતું અને કોણે રજૂ કર્યું હતું?
Union Budget 2026: દેશનું પ્રથમ બજેટ કેટલા કરોડનું હતું અને કોણે રજૂ કર્યું હતું?
Published on: 23rd January, 2026

વર્ષ 1947-48નું ભારતનું બજેટ 197.1 કરોડ હતું, જે હાલમાં 47.65 લાખ કરોડ છે. પ્રથમ બજેટ આર.કે. ષણ્મુગમ્ ચેટ્ટીએ રજૂ કર્યું. જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીએ પણ Budget રજૂ કર્યું હતું. 2017 પહેલાં રેલવે Budget અલગ હતું. રાજ્યસભા Budget માં ફેરફાર કરી શકતી નથી.