મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
વડોદરાના ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ
સંદેશ ગઈકાલે મારું ગુજરાત

વડોદરાના ડેસર સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ

વડોદરાના ડેસર ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ખેલ મહાકુંભ-2026 અંતર્ગત જિલ્લાકક્ષાની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શિનોર, કરજણ, ડભોઈ, સાવલી, પાદરા અને વડોદરા તાલુકાની ટીમોના 207 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-17, ઓપન એજ, 40+ અને 60+ એમ વિવિધ વયજૂથની કુલ 17 ટીમોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 92 વર્ષીય જેસંગભાઈ રબારીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર