મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

દિન વિશેષ

આજનો દિવસ ખાસ શા માટે છે તે જાણો.

જાન્યુઆરી 2027

આ મહિનો

આગામી દિવસોની માહિતી

મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રા... 1 જાન્યુઆરી વૈશ્વિક કૌટુંબિક દિવસ દર વર્ષે ૧ જાન્યુઆરીએ ઉજવાતો વૈશ્વિક કૌટુંબિક દિવસ શાંતિ, એકતા અને માનવતા એક મોટો પરિવાર છે તે વિચારને પ્રોત્સાહન આપતો વિશ્વવ્યાપી ઉજવણી છે, જે લોકોને પ્રિયજ... 1 જાન્યુઆરી બરકતઅલી વરાણી પુણ્યતિથિ ગુજરાતી ગઝલ સાહિત્યમાં સદાને માટે અમર થઇ ગયેલું નામ એટલે જનાબ બરકતઅલી ગુલામહુસેન વિરાણી. તેઓ તેમના ઉપનામ "બેફામ" થી વધુ જાણીતા છે. તેમનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩... 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખી દિવસ વિશ્વ અંતર્મુખી દિવસ એ વિશ્વભરના લોકો માટે અંતર્મુખીઓને વધુ સારી રીતે સમજવા અને તેમની પ્રશંસા કરવાની તક છે. પહેલો વિશ્વ અંતર્મુખી દિવસ 2011 માં ઉજવવામાં આવ્ય... 2 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય મન-શરીર સુખાકારી દિવસ આંતરરાષ્ટ્રીય મન-શરીર સુખાકારી દિવસ દર વર્ષે 3 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વસ્થ મન અને શરીરના સંતુલન જાળવવાના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે સમર્... 3 જાન્યુઆરી ભિક્ષુ અખંડાનંદ જન્મજયંતી સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્યની પ્રકાશન પાછળ જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શન બની રહી છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ ૩ જાન્યુઆરી,૧૮૭૪ ના રોજ ગુજરાતના ... 3 જાન્યુઆરી સાવિત્રીબાઈ ફૂલે જન્મજયંતી દેશના પ્રથમ મહિલા શિક્ષિકા, સમાજસુધારક, કવયિત્રી અને સાહિત્યમાં મોખરાનું સ્થાન ધરાવનારાં સાવિત્રીબાઇ ફૂલે નો 3 જાન્યુઆરી, 1831 માં જન્મ મહારાષ્ટ્રના સતારા જિ... 3 જાન્યુઆરી ભિક્ષુ અખંડાનંદ પુણ્યતિથિ સસ્તા અને ગૌરવવંતા ગુજરાતી સાહિત્યની પ્રકાશન પાછળ જેમની પ્રેરણા સદાય સૌને માર્ગદર્શન બની રહી છે તેવા ભિક્ષુ અખંડાનંદનો જન્મ ૩ જાન્યુઆરી,૧૮૭૪ ના રોજ ગુજરાતના ... 4 જાન્યુઆરી લૂઈ બ્રેઈલ જન્મજયંતી (વિશ્વ બ્રેઇલ દિન) બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી, 1809 ના રોજ ફ્રાંસમાં થયો હતો. બાળપણમાં એક અકસ્માતમાં તેઓ બંને આંખોથી અંધ થઈ ગયા હતા. ફ્રાન્સમાં ગ્રામ્ય વ... 4 જાન્યુઆરી બારિન્દ્રકુમાર ઘોષ જન્મજયંતી ૨૦મા સૈકાના પ્રારંભે જ ક્રાંતિકારી આંદોલનોમાં સક્રિય થનાર બારિન્દ્રકુમાર ઘોષ બારિન ઘોષ તરીકે પણ જાણીતા છે. તેમનો જન્મ ૫ જાન્યુઆરી,૧૮૮૦ ના રોજ લંડન પાસેના ક્ર... 5 જાન્યુઆરી લૂઈ બ્રેઈલ પુણ્યતિથિ બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલનો જન્મ 4 જાન્યુઆરી, 1809 ના રોજ ફ્રાંસમાં થયો હતો. બાળપણમાં એક અકસ્માતમાં તેઓ બંને આંખોથી અંધ થઈ ગયા હતા. ફ્રાન્સમાં ગ્રામ્ય વ... 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથ દિવસ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) દર વર્ષે 6 જાન્યુઆરીએ ઉજવાય છે. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ પર અનાથ બાળકો દ્વારા સહન કરવામાં આવતા આઘાત વિશે જાગૃતિ... 6 જાન્યુઆરી શાંતા સિન્હા જન્મદિવસ બાલશ્રમ વિરોધી ભારતીય કાર્યકર્તા એવા શાંતા સિન્હાનો જન્મ ૭ જાન્યુઆરી,૧૯૫૦ ના રોજ આંધ્રપ્રદેશના નેલ્લોરમાં થયો હતો. પોલિટિકલ વિષય સાથે તેમણે ઉસ્માનિયા યુનિવર્... 7 જાન્યુઆરી કેશવચંદ્ર સેન પુણ્યતિથિ થોડીક ઉંમરમાં જ ઘણું બધું કરનાર કેશવચંદ્ર સેનનો જન્મ ૧૯ નવેમ્બર,૧૮૩૮ ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતાનું નામ પ્યારેમોહન હતું, જેઓ પ્રસિદ્ધ વૈષ્ણવ તેમજ વ... 8 જાન્યુઆરી પૃથ્વી પરિભ્રમણ દિવસ પૃથ્વી પરિભ્રમણ દિવસ (Earth Rotation Day) 8 જાન્યુઆરીએ ઉજવાય છે. પૃથ્વી પરિભ્રમણ દિવસ એ આપણો પૃથ્વી ગ્રહ દર 24 કલાકે ફરે છે તેની ઉજવણી કરવાનો દિવસ છે. ફ્રાંસ... 8 જાન્યુઆરી ડૉ. હરગોવિંદ ખુરાના જન્મજયંતી હરગોવિંદ ખુરાનાનો જન્મ 9 જાન્યુઆરી, 1922 માં રાયપુર ગામમાં થયો હતો, જે હાલમાં પાકિસ્તાનમાં છે. તેમના પિતા ગણપતરાય ખુરાના બ્રિટિશ શાસનમાં ક્લાર્ક હતા. પાંચ ભા... 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ કોઈપણ દેશના વિકાસમાં પ્રવાસીઓનું મહત્વનું યોગદાન રહેલું હોય છે. ભારતીય પ્રવાસીઓ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. દેશના વિકાસમાં પ્રવાસીઓના યોગદાનને સન્માનવા માટે ... 9 જાન્યુઆરી ડૉ. રાધાવિનોદ પાલ પુણ્યતિથિ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉ. રાધાવિનોદ પાલનો જન્મ ૨૭ જાન્યુઆરી,૧૮૮૬ ના રોજ હાલનાં બાંગ્લાદેશમાં આવેલા સલીમપુર ગામમાં થયો હતો. તે... 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હિન્દી આપણી રાજભાષા છે. હિન્દીનો ઉપયોગ માત્ર ભારતમા... 10 જાન્યુઆરી લાલ બહાદુર શાસ્ત્રી પુણ્યતિથિ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના રાજનીતિજ્ઞ હતા. તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા. 1964 થી 1966 સુધી તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. લાલ બહાદુર શાસ્ત્રીનો... 11 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મજયંતી (રાષ્ટ્રીય યુવા દિન) સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતન... 12 જાન્યુઆરી રાકેશ શર્મા જન્મદિવસ ભારતના પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૪૯ ના રોજ પંજાબ રાજ્યના પટિયાલા શહેરમાં દેવેન્દ્રનાથ શર્માને ત્યાં થયો હતો. વિન્ગ કમાન્ડર રાકેશ શ... 13 જાન્યુઆરી મકરસંક્રાંતિ સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી બાર સંક્રાંતિઓ પૈકી આ સંક્રાંતિનું ખગોળીય મહત્વ વિશ... 14 જાન્યુઆરી વિનોદ ભટ્ટ જન્મજયંતી 'તારીખ ૧૪ જાન્યુઆરી,૧૯૩૮ ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી.' આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ... 14 જાન્યુઆરી ભારતીય સેના દિન 'ભારતીય સેના દિન' એ બહાદુર સૈનિકો કે જેમણે આપણા દેશ અને નાગરિકોની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હોય તેમને સન્માનવાનો અને સલામ કરવાનો દિવસ છે. આઝાદી પછી ... 15 જાન્યુઆરી મહાદેવ ગોવિંદ રાનડે પુણ્યતિથિ પ્રખર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ૧૮ જાન્યુઆરી,૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. સ્નાતક થયા બાદ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્... 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ભારતમાં દર વર્ષે 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે (National Startup Day) ઉજવવામાં આવે છે. દેશભરના વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપ બિઝનેસના યોગદાનને ... 16 જાન્યુઆરી બાબુ ગુલાબરાય જન્મજયંતી ભારતના પ્રસિદ્ધ સાહિત્યકાર, નિબંધકાર બાબુ ગુલાબરાયનો જન્મ ૧૭ જાન્યુઆરી,૧૮૮૮ ના રોજ ઉત્તરપ્રદેશના ઇટાવામાં થયો હતો. તેમના પિતા શ્રી ભવાની પ્રસાદ ધાર્મિક વૃત્ત... 17 જાન્યુઆરી મહાદેવ ગોવિંદ રાનડે જન્મજયંતી પ્રખર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ૧૮ જાન્યુઆરી,૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. સ્નાતક થયા બાદ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્... 18 જાન્યુઆરી હરિવંશ રાય બચ્ચન પુણ્યતિથિ હિંદી ભાષાના પ્રસિદ્ધ કવિ અને લેખક હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૯૦૭ ના રોજ અલ્હાબાદના કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ નારાયણ શ્રીવા... 18 જાન્યુઆરી કસ્તુરભાઈ લાલભાઈ પુણ્યતિથિ અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ, રાષ્ટ્રવાદી ઉધોગપતિ અને ઘનવીર કસ્તુરભાઈ લાલભાઈનો જન્મ ૧૯ ડિસેમ્બર,૧૮૯૪ ના રોજ અમદાવાદનાં ઝવેરીવાડમાં એક જૈન કુટુંબમાં થયો હતો. ... 20 જાન્યુઆરી કવિ દલપતરામ જન્મજયંતી દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી, 1820 રોજ સુરેન્દ્રનગરના વઢવાણમાં થયો હતો. દલપતરામ તરીકે તેઓ વધુ જાણીતા છે. તેઓ ગુજરાતી ભાષાના કવિ હતા. લોકોની ... 21 જાન્યુઆરી હાજી અલારખિયા પુણ્યતિથિ પોતાના સામયિક પાછળ ખુવાર થઈ જનાર ગુજરાતી ભાષાના જાણીતાં સાહિત્યકાર, પત્રકાર તેમજ લેખક અલારખિયા હાજી મહમ્મદ શિવજી નો જન્મ ૧૩ ડિસેમ્બર,૧૮૭૯ ના રોજ મુંબઈ ખાતે થ... 21 જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મજયંતી નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઑડિસાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીદાસ અને માતાનું નામ પ્... 23 જાન્યુઆરી રાષ્ટ્રીય બાલિકા દિન ભારત દેશમાં દર વર્ષે 24 જાન્યુઆરીએ 'રાષ્ટ્રીય બાલિકા દિન' ઉજવવામાં આવે છે. તેની શરૂઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી... 24 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિન આપણો દેશ એ એક લોકશાહી દેશ છે. એક લોકશાહી દેશનો પાયો ત્યાંના નાગરિકોને મળેલા મતદાનના અધિકાર પર નિર્ભર છે. ભારતીય બંધારણે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિ... 25 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી એટલે સ્વતંત્ર ભારતનો પ્રજાસત્તાક દિન ભારત દેશ 15 ઑગસ્ટ, 1947 નાં રોજ સ્વતંત્ર થયો. દેશનું કોઈ કાયમી બંધારણ ન હતું. તેથી સુધારેલા વસાહતી કાયદા ... 26 જાન્યુઆરી ડૉ. રાધાવિનોદ પાલ જન્મજયંતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉત્તમ ધારાશાસ્ત્રી ડૉ. રાધાવિનોદ પાલનો જન્મ ૨૭ જાન્યુઆરી,૧૮૮૬ ના રોજ હાલનાં બાંગ્લાદેશમાં આવેલા સલીમપુર ગામમાં થયો હતો. તે... 27 જાન્યુઆરી લાલા લજપતરાય જન્મજયંતી લાલા લજપતરાય ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેઓ "પંજાબ કેસરી" તરીકે પણ ઓળખાતા હતા. લાલા લજપતરાયનો જન... 28 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન ગાંધીજી મહાત્મા તરીકે જાણીતા છે. તેઓ અત્યંત પ્રતિભાસંપન્ન નેતા હતા. તેમણે અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસ... 30 જાન્યુઆરી

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર