મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

દિન વિશેષ

આજનો દિવસ ખાસ શા માટે છે તે જાણો.

સપ્ટેમ્બર 2026

આ મહિનો

પહેલાંના દિવસોની માહિતી

વિશ્વ હૃદય દિન દર વર્ષે 29 સપ્ટેમ્બર ના રોજ 'વિશ્વ હૃદય દિન' મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં હૃદયરોગ અને તેના પ્રભાવ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દુનિયામાં એવા... 29 સપ્ટેમ્બર વીર ભગતસિંહ જન્મજયંતી 'ઇન્કલાબ ઝીંદાબાદ'નો નારો સાંભળતાં જ ભગતસિંહ નો ચહેરો આપણી આંખો સામે તરવરવા લાગે છે. ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના રોજ પંજાબના બંગા ગામમાં (હાલનું પાક... 28 સપ્ટેમ્બર રાષ્ટ્રીય સેવા યોજના દિન (N.S.S. Day) રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)નું સંચાલન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ દેશના યુવાનોના વ્યક્તિત્વ વિકાસનો છે. 'રાષ્ટ્રીય... 24 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિન સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદ્દભાવનાનો સંદેશો ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે દર વર્ષે 21 સપ્ટેમ્બર ના રોજ 'આંતરરાષ્ટ્રીય શાંતિ દિન' ઉજવવામાં આવે છે. આજે વિશ્વમાં ... 21 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિન 16 સપ્ટેમ્બર, 1987 ના રોજ વિશ્વના 28 જેટલા દેશોએ ઓઝોન સ્તરની જાળવણી માટેના 'મોન્ટ્રીયલ પ્રોટોકોલ' પર હસ્તાક્ષર કરીને પોતાની સહમતી દર્શાવી હતી. જેના કારણે પર્... 16 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ "હિન્દી જનતાની ભાષા છે, હિન્દી ભારતની આશા છે." આપણા દેશના મોટાભાગના ભાગોમાં બોલાતી પહેલી ભાષા હિન્દી છે. અંગ્રેજી અને ચાઇનીઝ પછી, હિન્દી દુનિયામાં ત્રીજી સૌથ... 14 સપ્ટેમ્બર ભૂમિદાન દિન (વિનોબા ભાવે જન્મજયંતી) સંત વિનોબા ભાવે એટલે માનવતાવાદી વિચારક, વિનોબા ભાવે એટલે યુગ પ્રવર્તક. વિનોબા ભાવે નો જન્મ 11 સપ્ટેમ્બર, 1895 માં થયો હતો. એમનું મૂળ વતન ગંગોદ (મહારાષ્ટ્ર) હ... 11 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિન પ્રતિ વર્ષ 8 સપ્ટેમ્બર ને 'વિશ્વ સાક્ષરતા દિન' તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીની જાહેરાત યુનેસ્કો દ્વારા 16 નવેમ્બર, 1965 ના દિવસે કરવામાં આવી હતી. તે અન્વયે ... 8 સપ્ટેમ્બર શિક્ષક દિન (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મજયંતી) ગુરુને દેવ જ નહિ, તેથીયે વિશેષ પિતા સમાન ગણવામાં આવે છે. દરેક વ્યક્તિના ઘડતરમાં ત્રણ વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. માતા, પિતા અને ગુરૂ. માનવીનો માનસિક અને ... 5 સપ્ટેમ્બર જન્માષ્ટમી ધર્મ, ન્યાયને સંત સુરક્ષા, કરવા પાપીનો સંહાર; ભૂમિ ભારહરણ કાજે અહીં થયો દિવ્ય કૃષ્ણાવતાર. શ્રાવણ વદ આઠમ ના દિવસે ઉજવાતો કૃષ્ણ જન્મોત્સવ ભારતના મહત્વના તહેવાર... 4 સપ્ટેમ્બર

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર