મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

દિન વિશેષ

આજનો દિવસ ખાસ શા માટે છે તે જાણો.

ફેબ્રુઆરી 2026

આ મહિનો

પહેલાંના દિવસોની માહિતી

રાષ્ટ્રીય વિજ્ઞાન દિન દેશમાં વિજ્ઞાનની ઉપયોગિતા તથા તેના દ્વારા થતા ફાયદાઓ પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને સમાજને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તરફ પ્રેરિત કરવા માટે 28 ફેબ્રુઆરી ને ભારતમાં ... 28 ફેબ્રુઆરી રવિશંકર મહારાજ જન્મજયંતી આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેનાર, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરા માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂકસેવક વગેરે ઉપનામોથી ... 25 ફેબ્રુઆરી વિશ્વ સ્કાઉટ દિન વિશ્વભરમાં દર વર્ષે લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્ઝ દ્વારા રોબર્ટ બેડન-પોવેલના જન્મદિવસ 22 ફેબ્રુઆરીને 'વિશ્વ સ્કાઉટ દિન' ઉજવવામાં આવે છે. સ્કાઉટિંગની શરૂઆત 11 થી 1... 22 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન દર વર્ષે 21મી ફેબ્રુઆરી નો દિવસ ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન' તરીકે ઉજવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ 17 નવેમ્બર, 1999 ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામા... 21 ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજ જન્મજયંતી છત્રપતિ શિવાજી મહારાજ એક ભારતીય યોદ્ધા, રાજા અને દેશના શૌર્યપુત્રોમાંના એક હતા જેમને 'મરાઠા ગૌરવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક પણ હ... 19 ફેબ્રુઆરી રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતી અંગ્રેજોના શાસનની સાથે ભારતમાં પાશ્ચાત્ય સભ્યતા અને વિદેશી ધર્મનું આક્રમણ શરૂ થયું હતું. આવી કટોકટીના સમય દરમિયાન 18 ફેબ્રુઆરી, 1836 ના રોજ બંગાળ પ્રાંતમાં આ... 18 ફેબ્રુઆરી મિરઝા ગાલીબ પુણ્યતિથિ મિરઝા ગાલીબ તરીકે જાણીતાં ઉર્દૂ - ફારસી ભાષાનાં પ્રખ્યાત કવિનું પૂરું નામ મિરઝા અસદ-ઉલ્લાહ બેગ ખાન 'ગાલીબ' હતું. તેમનો જન્મ ૨૭ ડિસેમ્બર, ૧૭૯૭ ના રોજ આગ્રામાં... 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ ભગવાન શિવનો પ્રાદુર્ભાવ-પ્રાગટ્યદિન એટલે શિવરાત્રિ. રૂદ્ર સ્વરૂપે રહેલાં 'શિવ' નો અર્થ મંગળ-કલ્યાણ થાય છે. પ્રતિ વર્ષ મહામાસની કૃષ્ણપક્ષની ચતુર્દશી 'મહાશિવરા... 15 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિન આપણા દેશમાં દર વર્ષે 1 ફેબ્રુઆરી ના રોજ ભારતીય તટરક્ષક દિન ઉજવવામાં આવે છે. ભારતીય તટરક્ષક દળની સ્થાપના 1 ફેબ્રુઆરી, 1977 ના રોજ કરવામાં આવી હતી. આ દિવસને ભા... 1 ફેબ્રુઆરી

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર