અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો એક કિશોરે શૂટ કર્યો હતો, દુર્ઘટનાથી તે ખૂબ જ આઘાત પામ્યો
Published on: 14th June, 2025
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન ક્રેશનો વીડિયો : 17 વર્ષીય આર્યને ઉડતા વિમાનોમાંથી એકનો વીડિયો શૂટ કરવાનું અને તેને અરવલ્લી જિલ્લાના એક ગામમાં રહેતા તેના મિત્રોને મોકલવાનું નક્કી કર્યું હતું. જેમાં તેના દ્વારા પ્લેન ક્રેશનો એક લાઇવ વીડિયો પણ શૂટ થઇ ગયો હતો. જે વૈશ્વિક સ્તરે વાયરલ થયો હતો. જે ક્રેશ નિષ્ણાતોથી લઈને પોલીસ સુધી દરેક માટે વિશ્લેષણનો વિષય બન્યો હતો.