ITR Filing: આઇટીઅર ફોર્મમાં નવા સુધારા અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાના માર્ગદર્શિકા
Published on: 13th May, 2025
જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. આવકવેરા વિભાગે Assessment Year 2025-26 માટે તમામ 7 ITR ફોર્મોમાં કેટલાક નવા ફેરફારો કર્યા છે. આ ફેરફારો કરતાં ટેક્ષ પેયર્સ માટે રિટર્ન ફાઇલિંગ વધુ સરળ અને સ્પષ્ટ બન્યું છે. અહીં આ તમામ ITR ફોર્મ અને તેમાં થયેલા ફેરફારો વિશે વિસતૃત માહિતી આપવામાં આવી છે, જેનાથી તમે સરળતાથી અને સાચી રીતે તમારું ITR ફોર્મ ફાઇલ કરી શકો.