વાઘોડિયામાં નવરાત્રિ મહોત્સવ માટે મંડળો દ્વારા ગરબા મેદાનમાં સુરક્ષા અને સુવિધાઓની તડામાર તૈયારીઓ.
વાઘોડિયામાં નવરાત્રિ મહોત્સવ માટે મંડળો દ્વારા ગરબા મેદાનમાં સુરક્ષા અને સુવિધાઓની તડામાર તૈયારીઓ.
Published on: 07th October, 2026

વાઘોડિયા શહેરમાં નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખેલૈયાઓની સુરક્ષા માટે ગરબા મેદાનોમાં CCTV કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે અને ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ઇન્દ્રપુરી મિત્ર મંડળ 38 વર્ષથી, નાની ભાગોળ મિત્ર મંડળ 59 વર્ષથી અને વાઘનાથ મહાદેવ પાસેના વેરાઈ માતાના ચોકમાં પણ ગરબાનું આયોજન થશે, જેના માટે આયોજકો આખરી ઓપ આપી રહ્યા છે.