કેરળનાં પૂર્વ DGP આર. શ્રીલેખા BJPમાં જ રહેશે
કેરળનાં પૂર્વ DGP આર. શ્રીલેખા BJPમાં જ રહેશે
Published on: 12th October, 2026

કેરળનાં પ્રથમ મહિલા DGP અને હાલનાં BJP કાઉન્સિલર આર. શ્રીલેખાએ તિરુવનંતપુરમ મહાનગરપાલિકાના કાઉન્સિલર પદેથી રાજીનામું આપવાનો વિચાર પડતો મૂક્યો છે. તેમણે જણાવ્યું કે વોર્ડ કાઉન્સિલર તરીકે કામગીરી દરમિયાન માનસિક દબાણ અનુભવ્યું હતું, પરંતુ હવે તેઓ પદ પર યથાવત રહેશે. શ્રીલેખાએ સ્પષ્ટ કર્યું કે તેઓ 'મોદી ભક્ત' છે અને BJP છોડી રહ્યા નથી.